Departure from Ahmedabad to Trivandrum by train at 3:00 AM. Meals: - Stay: Train (Overnight Journey)
After arrival in Trivandrum, transfer to hotel by local transport, check-in, visit Padmanabhaswamy Temple, return to hotel, have meals and rest. Meals: As per meal plan Stay: Trivandrum
After breakfast, check out and depart for Kanyakumari. Check-in at hotel in afternoon, have lunch. Evening visit Vivekananda Rock (ticket at own cost) and Gandhi Memorial, return to hotel for meals and rest. Meals: As per meal plan Stay: Kanyakumari
After breakfast, check out and depart for Rameswaram. Light lunch en route. Evening check-in at hotel, visit 22 Kund holy bath and darshan, return to hotel for meals and rest. Meals: As per meal plan Stay: Rameswaram
After breakfast, check out and explore local attractions in Rameswaram. Return to hotel for lunch, then depart for Madurai. Check-in at Madurai hotel, have meals and rest. Meals: As per meal plan Stay: Madurai
After breakfast, visit Mahalaxmi Mata (at own cost), return to hotel. At 10:30 AM, check-out and after lunch, go shopping (at own cost). Evening transfer to railway station for onward train journey. Meals: As per meal plan Stay: Train (Overnight Journey)
Arrive at Katpadi railway station. Check-in at hotel. Freshen up and visit Shiva Kanchi and Vishnu Kanchi temples. After lunch, depart for Vellore. Meals: As per meal plan Stay: Vellore
Early morning after tea and breakfast, depart for Tirupati. Check-in at hotel, have lunch, and visit local attractions in Tirupati (at own cost). Return to hotel for rest. Meals: As per meal plan Stay: Tirupati
Early morning depart for Tirumala for darshan. Return to hotel for meals and then proceed to railway station for onward train journey. Meals: As per meal plan Stay: Train (Overnight Journey)
Return journey from railway station to Ahmedabad. Meals: - Stay: Train (Overnight Journey)
Morning arrival in Ahmedabad. Tour concludes. Meals: - Stay: -
રાત્રે ૩ વાગે અમદાવાદ થી ટ્રેન દ્વારા ત્રિવેન્દ્રમ પ્રસ્થાન. Meals: - Stay: રેલ્વે મુસાફરી
ત્રિવેન્દ્રમ આગમન બાદ લોકલ ટ્રાન્સપોર્ટ દ્વારા હોટેલ જવા રવાના, હોટેલ ચેક-ઇન અને પદ્મનાભસ્વામી મંદિર દર્શન. હોટેલ પર ભોજન અને આરામ. Meals: - Stay: ત્રિવેન્દ્રમ
ચા-નાસ્તા પછી કન્યાકુમારી જવા રવાના. બપોરે હોટેલ ચેક-ઇન, લંચ અને સાંજે વિવેકાનંદ રોક, ગાંધી મેમોરિયલની મુલાકાત. હોટેલ પર પરત આવી ભોજન અને આરામ. Meals: - Stay: કન્યાકુમારી
ચા-નાસ્તા પછી હોટેલ ચેક-આઉટ અને રામેશ્વરમ જવા રવાના. બપોરે હળવું ભોજન. સાંજે હોટેલ ચેક-ઇન બાદ 22 કુન્ડ સ્નાન (પવિત્ર સ્નાન) અને દર્શન. હોટેલ પર ભોજન અને આરામ. Meals: - Stay: રામેશ્વરમ
ચા-નાસ્તા પછી હોટેલ ચેક-આઉટ, રામેશ્વરમનાં સ્થાનિક સ્થળોની મુલાકાત. બપોરે હોટેલ પરત ફરી મદુરાઈ જવા રવાના, હોટેલ ચેક-ઇન અને આરામ. Meals: - Stay: મદુરાઈ
ચા-નાસ્તા પછી મહાલક્ષ્મી માતાના દર્શન માટે સ્વખર્ચે જવા રવાના. હોટેલ પર પરત આવી, બપોરે ભોજન પછી ખરીદી માટે રવાના. સાંજે રેલ્વે સ્ટેશન પહોંચવું. રેલ્વે મુસાફરી. Meals: - Stay: રેલ્વે મુસાફરી
સવારે કત્પડી રેલ્વે સ્ટેશન, હોટેલ ચેક-ઇન, શિવ કાંચી અને વિષ્ણુ કાંચી દર્શન. ભોજન બાદ વેલ્લુર જવા રવાના. Meals: - Stay: વેલ્લુર
સવારે ચા-નાસ્તા બાદ તિરુપતિ તરફ પ્રસ્થાન. હોટેલ ચેક-ઇન, બપોરે લોકલ દર્શન. હોટેલ પર પરત આવી આરામ. Meals: - Stay: તિરુપતિ
સવારે તિરુમલા દર્શન માટે રવાના. દર્શન પછી હોટેલ પર ભોજન અને રેલ્વે મુસાફરી. Meals: - Stay: રેલ્વે મુસાફરી
રેલ્વે સ્ટેશનથી અમદાવાદ માટે રવાના. Meals: - Stay: રેલ્વે મુસાફરી
સવારે અમદાવાદ પહોંચવું. યાત્રા પૂર્ણ. Meals: - Stay: -
would be more than happy to help you. Our team advisor are 24/7 at your service to help you.
By continuing, you agree to the privacy policy.